Online Bible

- Reklamy -




ગણના 15:6 - પવિત્ર બાઈબલ

6 “જો ઘેટાનું અર્પણ ચઢાવવું હોય તો,

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 અથવા એક ઘેટાને માટે બે તૃતીયાંશ હિન તેલથી મોહેલા બે દશાંશ એફાહ મેંદાનું ખાદ્યાર્પણ તું તૈયાર કર.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

6-7 જો ઘેટાનું અર્પણ હોય તો દોઢ કિલોગ્રામ તેલથી મોહેલો બે કિલો લોટ ધાન્યઅર્પણ માટે તૈયાર કરવો અને દોઢ લિટર દ્રાક્ષાસવ પેયાર્પણ માટે તૈયાર કરવો. આ અર્પણની સુવાસથી પ્રભુ પ્રસન્‍ન થાય છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 જો તું ઘેટાંનું અર્પણ ચઢાવે તો, એક તૃતીયાંશ હિન તેલથી મોહેલા બે દશાંશ એફાહ મેંદાનું ખાદ્યાપર્ણ તૈયાર કર.

Viz kapitola kopírovat




ગણના 15:6

Následuj nás:

Reklamy


Reklamy