ગણના 15:41 - પવિત્ર બાઈબલ41 તમાંરો દેવ બનવા તમને મિસરમાંથી બહાર લાવનાર હું તમાંરો દેવ યહોવા છું. હા, હું યહોવા તમાંરો દેવ છું.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)41 યહોવા તમારો ઈશ્વર કે જે તમારો ઈશ્વર થવાને તમને મિસર દેશમાંથી કાઢી લાવ્યો તે હું છું. હું યહોવા તમારો ઈશ્વર છું.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.41 હું પ્રભુ તમારો ઈશ્વર છું. તમારો ઈશ્વર થવા હું તમને ઇજિપ્તની બહાર કાઢી લાવ્યો છું.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201941 હું યહોવાહ તમારો ઈશ્વર છું. કે જે તમને મિસર દેશમાંથી તમારો ઈશ્વર થવાને બહાર લાવ્યો છે. હું યહોવાહ તમારો ઈશ્વર છું.” Viz kapitola |