ગણના 15:32 - પવિત્ર બાઈબલ32 ઇસ્રાએલી પ્રજા અરણ્યમાં હતી ત્યારે એક વ્યક્તિ વિશ્રામવારે લાકડાં વીણતાં પકડાઈ ગયો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)32 અને ઇઝરાયલી લોકો અરણ્યમાં હતા, તે દરમિયાન તેઓએ એક માણસને વિશ્રામ વારે લાકડાં વીણતો જોયો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.32 ઇઝરાયલીઓ ત્યાં રણપ્રદેશમાં હતા તે સમયે સાબ્બાથના દિવસે એક માણસ લાકડાં વીણતો પકડાયો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201932 જ્યારે ઇઝરાયલી લોકો અરણ્યમાં હતા, ત્યારે તેઓએ એક માણસને વિશ્રામવારે લાકડાં વીણતા જોયો. Viz kapitola |