ગણના 15:18 - પવિત્ર બાઈબલ18 “તું ઇસ્રાએલી પ્રજાને કહે કે, હું તમને જે દેશમાં લઈ જવાનો છું ત્યાં ગયા પછી Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 “ઇઝરાયલી લોકોને એમ કહે, કે જે દેશમાં હું તમને લઈ જાઉં છું તેમાં જ્યારે તમે આવો, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.18 “તું ઇઝરાયલીઓને આ પ્રમાણે કહે: હું તમને જે દેશ આપવાનો છું તેમાં તમારે આ નિયમો પાળવાના છે: Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 ઇઝરાયલપુત્રોને એમ કહે કે, જે દેશમાં હું તમને લઈ જાઉં છું ત્યાં તમે આવો પછી, Viz kapitola |