Online Bible

- Reklamy -




ગણના 15:12 - પવિત્ર બાઈબલ

12 જો એક કરતાં વધારે પ્રાણીઓનાં બલિદાન હોય તો પ્રત્યેક પ્રાણી દીઠ ઉપર જણાવ્યા પ્રમાંણે ખાદ્યાર્પણ તથા પેયાર્પણમાં વધારો કરવો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 તમે જેટલા તૈયાર કરો તેઓની સંખ્યા પ્રમાણે, એટલે તેઓની ગણતરી પ્રમાણે પ્રત્યેકના સંબંધમાં તમે એ પ્રમાણે કરો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

12 તમારે જેટલાં પ્રાણીનું અર્પણ ચડાવવાનું હોય તેટલાં પ્રાણીની સંખ્યા પ્રમાણે તે સાથેના ધાન્યઅર્પણ કે પેયાર્પણમાં પ્રમાણસર વધારો કરવો પડશે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 પ્રત્યેક બલિદાન જે તું તૈયાર કરી અને અર્પણ કરે તેના સંબંધમાં અહીં દર્શાવ્યાં મુજબ કરવું.

Viz kapitola kopírovat




ગણના 15:12

Následuj nás:

Reklamy


Reklamy