ગણના 13:19 - પવિત્ર બાઈબલ19 તે દેશની જમીન ઉપજાઉ છે કે નહિ; તેઓ જે શહેરોમાં રહે છે તે અરક્ષિત છે કે કિલ્લેબંદીવાળા નગરો; Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 અને જે દેશમાં તેઓ વસે છે તે કેવો છે, સારો છે કે દેશમાં તેઓ વસે છે તે કેવો છે, સારો છે કે માઠો, અને તેઓ કેવાં નગરોમાં વસે છે, છાવણીઓમાં કે કિલ્લાઓમાં; Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.19 ત્યાંની જમીન કેવી છે, સારી કે ખરાબ અને તેઓ કેવાં નગરોમાં રહે છે, પડાવોમાં કે કોટબંધ નગરમાં. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 જે દેશમાં તેઓ રહે છે તે કેવો છે સારો છે કે ખરાબ? તેઓ કેવા નગરોમાં રહે છે? શું તેઓ છાવણીઓ કે કિલ્લાઓમાં રહે છે? Viz kapitola |