ગણના 12:16 - પવિત્ર બાઈબલ16 ત્યારવાદ તેમણે હસેરોથથી આગળ પ્રવાસ કર્યો અને પારાનના અરણ્યપ્રદેશમાં મુકામ કર્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 અને પછી લોકોએ હસેરોથથી નીકળીને પારાનના અરણ્યમાં છાવણી કરી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.16 ત્યાર પછી તેમણે હસેરોથથી નીકળીને પારાનના રણપ્રદેશમાં પડાવ નાખ્યો.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 પછી લોકો હસેરોથથી નીકળીને પારાનના અરણ્યમાં છાવણી કરી. Viz kapitola |