ગણના 11:27 - પવિત્ર બાઈબલ27 એક યુવાને દોડી જઈને મૂસાને કહ્યું કે, “એલ્દાદ અને મેદાદ છાવણીમાં પ્રબોધકના જેવા ભાવાવેશમાં પ્રબોધ કરી રહ્યા છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 અને એક જુવાને દોડીને મૂસાને ખબર આપતાં કહ્યું, “એલ્દાદ તથા મેદાદ છાવણીમાં પ્રબોધ કરે છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.27 એક યુવાને દોડીને મોશેને ખબર આપી કે એલ્દાદ અને મેદાદ પણ પડાવમાં સંદેશ ઉચ્ચારે છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 અને એક યુવાને દોડી જઈને મૂસાને કહ્યું કે, “એલ્દાદ અને મેદાદ છાવણીમાં પ્રબોધ કરે છે.” Viz kapitola |