Online Bible

- Reklamy -




ગણના 11:22 - પવિત્ર બાઈબલ

22 અરે! અમે અમાંરાં બધાં જ ઘેટાં બકરાં તથા ઢોરઢાંખર કાપીએ, તો પણ તેમાંથી આટલું બધું માંસ મળી શકે નહિ. દરિયાની બધી માંછલીઓ પકડીએ તો પણ તે પૂરી પડે નહિ.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 શું તેઓને બસ થાય તે માટે ઘેટાંબકરાં તથા ઢોરઢાંકનાં ટોળાં કાપવામાં આવશે? કે તેઓને બસ થાય તે માટે સમુદ્રનાં બધાં માછલાં એકત્ર કરવામાં આવશે?”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

22 તેમને બસ થાય એટલાં ઢોર કે ઘેટાંબકરાં કાપવા માટે છે? અથવા તેમને બસ થાય માટે શું દરિયાની બધી માછલી પકડવામાં આવશે?”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 શું તેઓને પૂરતું થાય તે માટે ઘેટાંબકરાં તથા ઢોરઢાંકના ટોળાં કાપવામાં આવશે? કે તેઓને પૂરતું થાય તે માટે સમુદ્રનાં બધાં માછલાં એકત્ર કરવામાં આવશે?”

Viz kapitola kopírovat




ગણના 11:22

Následuj nás:

Reklamy


Reklamy