ગણના 10:5 - પવિત્ર બાઈબલ5 “જ્યારે પહેલીવાર તૂટક તૂટક રણશિંગડાં વગાડવામાં આવે, ત્યારે પૂર્વ દિશામાં નાખેલી છાવણીઓએ કૂચ કરવી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 અને તમે ભયસૂચક [રણશિંગડું] વગાડો, ત્યારે પૂર્વ બાજુએ પડેલી છાવણીઓ નીકળે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 જ્યારે રણશિંગડું યુધનાદ માટે તૂટક તૂટક વગાડવામાં આવે ત્યારે પૂર્વ દિશામાં આવેલાં કુળોએ કૂચ કરવી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 જ્યારે તમે ભયસૂચક રણશિંગડું વગાડો ત્યારે પૂર્વ દિશામાં નાખેલી છાવણીઓએ કૂચ કરવી. Viz kapitola |