Online Bible

- Reklamy -




ગણના 10:4 - પવિત્ર બાઈબલ

4 પરંતુ જો એક જ રણશિંગડું વગાડવામાં આવે, તો ફકત ઇસ્રાએલ પ્રજાના કુળોના મુખ્ય આગેવાનોએ તારી સમક્ષ આવવાનું છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 અને જો તેઓ એક જ વગાડે, તો અધિપતિઓ, એટલે ઇઝરાયલના હજારોના મુખ્યો, તારી પાસે એકઠા થાય.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

4 પણ એક જ રણશિંગડું વગાડવામાં આવે તો માત્ર ગોત્રના આગેવાનોએ જ તારી પાસે એકત્ર થવું.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 પરંતુ જો યાજક એક જ રણશિંગડું વગાડે તો આગેવાનો, ઇઝરાયલકુળના મુખ્ય પુરુષો તારી સમક્ષ એકઠા થાય.

Viz kapitola kopírovat




ગણના 10:4

Následuj nás:

Reklamy


Reklamy