Online Bible

- Reklamy -




ગણના 10:36 - પવિત્ર બાઈબલ

36 અને જયારે કરારકોશને નીચે મૂકવામાં આવતો ત્યારે તે કહેતો: “લાખો ઇસ્રાએલીઓ વચ્ચે, હે યહોવા, પાછા પધારજો.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

36 અને જ્યારે તે થોભતો ત્યારે તે કહેતો, “હે યહોવા ઇઝરાયલના કરોડો પાસે તમે પાછા આવો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

36 અને જ્યારે કરારપેટી થોભાવવામાં આવતી ત્યારે મોશે કહેતો, “હે પ્રભુ, અસંખ્ય ઇઝરાયલીઓની વચમાં તમે પાછા આવો.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

36 અને જ્યારે કરારકોશ થોભતો ત્યારે મૂસા કહેતો કે, હે યહોવાહ, ઇઝરાયલના કરોડો પાસે તમે પાછા આવો.”

Viz kapitola kopírovat




ગણના 10:36

Následuj nás:

Reklamy


Reklamy