ગણના 10:24 - પવિત્ર બાઈબલ24 ગિદિયોનીના પુત્ર અબીદાનની સરદારી હેઠળ બિન્યામીનના કુળસમૂહોનું સૈન્ય હતું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 અને બિન્યામીનના પુત્રોના કુળના સૈન્યનો ઉપરી ગિદિયોનીનો દિકરો અબીદાન હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.24 અને બિન્યામીનના કુળનો આગેવાન ગિદિયોનીનો પુત્ર અબીદાન હતો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 અને બિન્યામીનના દીકરાના કુળના સૈન્યનો ઉપરી ગિદિયોનીનો દીકરો અબીદાન હતો. Viz kapitola |