ગણના 10:18 - પવિત્ર બાઈબલ18 એ પછી રૂબેનના કુળસમૂહના ધ્વજ હેઠળની સેના કુટુંબવાર કૂચ કરતી: શદેઊરનાં પુત્ર અલીસૂરની સરદારી હેઠળ રૂબેનના કુળસમૂહોનું સૈન્ય હતું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 પછી રૂબેનની છાવણીની ધજા પોતાનાં સૈન્યો પ્રમાણે ચાલી નીકળી. અને તેના સૈન્યનો ઉપરી શદેઉરનો દિકરો અલીસૂર હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.18 એ પછી રૂબેનના કુળના સૈન્યના વજવાળા લોકોએ ટુકડીઓ પ્રમાણે કૂચ શરૂ કરી. શદેઉરનો પુત્ર એલિસૂર તેમનો આગેવાન હતો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 તે પછી, રુબેનની છાવણીની ધજા પોતાનાં સૈન્ય મુજબ ચાલી નીકળી. અને તેના સૈન્યનો ઊપરી શદેઉરનો દીકરો અલીસૂર હતો. Viz kapitola |