ગણના 10:15 - પવિત્ર બાઈબલ15 તેઓની પાછળ ઈસ્સાખારના કુળસમૂહનું સૈન્ય હતું, જેનો આગેવાન સૂઆરનો પુત્ર નથાનિયેલ હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 અને ઇસ્સાખારના પુત્રોના કુળના સૈન્યનો ઉપરી સુઆરનો દિકરો નથાનિયેલ હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.15 આમ્મીનાદાબનો પુત્ર નાહશોન તેમનો આગેવાન હતો. ઇસ્સાખારના કુળના સૈન્યનો આગેવાન સૂઆરનો પુત્ર નાથાનાએલ હતો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 ઇસ્સાખારના દીકરાઓના કુળના સૈન્યનો આગેવાન સુઆરનો દીકરો નથાનએલ હતો. Viz kapitola |