ગણના 10:11 - પવિત્ર બાઈબલ11 ઇસ્રાએલીઓ મિસરમાંથી પ્રસ્થાન કરી આવ્યા તેના બીજા વર્ષના બીજા મહિનાના વીસમાં દિવસે કરારના પવિત્રમંડપ ઉપરથી વાદળ હઠી ગયું અને Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 અને બીજા વર્ષના બીજા માસને વીસમે દિવસે એમ થયું કે, કરારના મંડપ ઉપરથી મેઘ ઊપડયો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.11 ઇજિપ્તમાંથી નીકળ્યાને બીજા વર્ષના બીજા મહિનાના વીસમા દિવસે સાક્ષ્યમંડપ ઉપરથી વાદળ હટી ગયું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 અને બીજા વર્ષના બીજા મહિનાના વીસમા દિવસે સાક્ષ્યોના મંડપ ઉપરથી મેઘ ઊપડ્યો. Viz kapitola |