ગણના 1:18 - પવિત્ર બાઈબલ18 બીજા મહિનાના પ્રથમ દિવસે તેમણે સમગ્ર ઇસ્રાએલ સમાંજને એકત્ર કરીને તેમના કુટુંબો અને કુળસમૂહો અનુસાર નોંધણી કરી, વીસ વર્ષ અને તેથી વધારે ઉમર ના સર્વ પુરુષોનાં નામની નોંધણી કરવામાં આવી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 અને બીજા માસને પહેલે દિવસે તેઓએ સમગ્ર પ્રજાને એકત્ર કરી, અને તેઓએ તેઓનાં કુટુંબો પ્રમાણે તથા તેમના પિતાનાં ઉંમરનાનાં નામની સંખ્યા પ્રમાણે માથાદીઠ તેઓની વંશાવળી કહી સંભળાવી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.18 તેમણે બીજા મહિનાને પ્રથમ દિવસે સમગ્ર સમાજને એકત્ર કર્યો અને ગોત્ર તથા કુટુંબ પ્રમાણે બધાંની ગણતરી કરવામાં આવી. વીસ વર્ષ અને તેથી વધુ ઉંમરના બધા પુરુષોનાં નામ નોંધવામાં આવ્યાં. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 અને બીજા મહિનાના પ્રથમ દિવસે તેમણે સમગ્ર ઇઝરાયલના પુરુષોને એકત્ર કરી અને તેઓએ તેઓનાં કુટુંબો પ્રમાણે અને તેઓના પિતૃઓનાં કુળ અનુસાર વીસ વર્ષ કે તેથી વધારે વર્ષની ઉંમરના સર્વ પુરુષોનાં નામની વંશાવળીની યાદી કરી સંભળાવી. Viz kapitola |