નહેમ્યા 13:8 - પવિત્ર બાઈબલ8 ત્યારે હું ઘણો ક્રોધિત થયો અને મેં તે ઓરડીમાંથી ટોબિયાનો સર્વ સામાન બહાર ફેંકી દીધો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 ત્યારે મને બહું દુ:ખ લાગ્યું; તેથી મેં ટોબિયાના ઘરનો સર્વ સરસામાન તે ઓરડીમાંથી બહાર ફેંકી દઈને Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 તેથી મને ખૂબ ગુસ્સો ચડયો અને મેં ટોબિયાનો સરસામાન બહાર ફેંકી દીધો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 ત્યારે હું ઘણો ક્રોધિત થયો અને મેં તે રૂમમાંથી ટોબિયાનો સર્વ સામાન બહાર ફેંકી દીધો. Viz kapitola |