Online Bible

- Reklamy -




નાહૂમ 3:18 - પવિત્ર બાઈબલ

18 હે આશ્શૂરના રાજા, તારા પાળકો ઊંઘે છે; તારા આગેવાનો આરામ કરે છે; તારા લોકો પર્વતો પર વિખેરાઇ ગયા છે, તેઓને એકત્ર કરવા હવે કોઇ પાળક નથી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 હે આશૂરના રાજા, તારા સૂબાઓ ઊંઘે છે, તારા અમીર ઉમરાવો સૂતેલા છે. તારા લોકોને પર્વતો પર વિખેરી નાખવામાં આવ્યા છે, તેમને ભેગા કરનાર કોઈ નથી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

18 હે આશ્શૂરના સમ્રાટ, તારા રાજ્યપાલો મૃત્યુ પામ્યા છે અને તારા અમીર ઉમરાવો સદાને માટે પોઢી ગયા છે! તારા લોકો પર્વતો ઉપર વિખેરાઈ ગયા છે અને તેમને ઘેર પાછા લાવનાર કોઈ રહ્યું નથી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 હે આશ્શૂરના રાજા, તારા પાળકો ઊંઘે છે; તારા આગેવાનો આરામ કરે છે. તારા લોકો પર્વતો પર વિખેરાઈ ગયા છે, તેઓને એકત્ર કરનાર કોઈ નથી.

Viz kapitola kopírovat




નાહૂમ 3:18

Následuj nás:

Reklamy


Reklamy