નાહૂમ 3:17 - પવિત્ર બાઈબલ17 તારા સરદારો તીડ જેવા છે અને શાસન અધિકારીઓ તીડના ટોળા જેવા છે, તેઓ ઠંડીના દિવસોમાં વાડો પર આરામ કરે છે. સૂરજ ઊગતાં જ તેઓ ઊડી જાય છે. ક્યાં ગયા તેની કોઇને ખબર પડતી નથી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 તારા અમલદારો તીડો જેવા, ને તારા સેનાપતિઓ ખપેડીનાં ટોળાં જેવા છે કે, જેઓ દિવસને ઠંડે પહોરે વાડોમાં ભરાઈ રહે છે, પણ સૂર્ય ઊગે ત્યારે તેઓ જતા રહે છે, ને તેઓનું ઠેકાણું ક્યાં છે તે કોઈ જાણતું નથી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.17 ઠંડા દિવસે દીવાલની બખોલોમાં તીડો ભરાઈ રહે, પણ સૂર્ય ઊગતાંની સાથે જ જેમ તેઓ ઊડી જાય છે અને તેમનો પત્તો લાગતો નથી, તેમ તારા સેનાનાયકો લાપતા બન્યા છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 તારા રાજકુમારો તીડ જેવા છે અને તારા સેનાપતિઓ તીડના ટોળાં જેવા છે, તેઓ ઠંડીના દિવસોમાં વાડોમાં છાવણી કરે છે પણ સૂરજ ઊગતાં જ તેઓ ઊડી જાય છે અને ક્યાં ગયા તેની કોઈને ખબર પડતી નથી. Viz kapitola |