નાહૂમ 3:16 - પવિત્ર બાઈબલ16 તેં આકાશના તારા કરતાં તારા વેપારીઓની સંખ્યા વધારી, પરંતુ તેઓ પણ તીડ તેની પાંખો ઊતર્યા પછી જેમ ઊડી જાય છે તેમ ઊડી ગયા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 તેં તારા વેપારીઓને આકાશના તારાઓ કરતાં વધારી દીધા છે. કાતરાઓ ખાઈ નાખીને ઊડી જાય છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.16 આકાશમાં જેટલા તારા છે તેનાં કરતાં તેં વધુ વેપારીઓ પેદા કર્યા છે! પણ જેમ તીડો પાંખો પ્રસારીને ઊડી જાય તેમ તેઓ પણ જતા રહ્યા છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 તમે આકાશના તારા કરતાં તમારા વેપારીઓની સંખ્યા વધારી છે, પણ તેઓ તીડના જેવા છે: તેઓ જમીનને લૂંટે છે અને પછી ઊડી જાય છે. Viz kapitola |