Online Bible

- Reklamy -




નાહૂમ 3:15 - પવિત્ર બાઈબલ

15 અગ્નિ તને ભરખી જશે, તરવાર તારી હત્યા કરશે. તે તને તીડની જેમ સ્વાહા કરી જશે. તીડની જેમ વધારે થશે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 ત્યાં અગ્નિ તને ભસ્મ કરશે. તરવાર તને કતલ કરશે. તને તે કાતરાઓની જેમ ખાઈ નાખશે; પોતાના [માણસોને] કાતરાઓના જેટલા [સંખ્યાબંધ] કરી દે, તેઓને તીડો જેટલા [સંખ્યાબંધ] કરી દે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

15 તું ગમે તે કરે છતાં કાં તો તું બાળી નંખાશે અથવા બડાઈમાં માર્યું જશે. તીડો જેમ પાકને ખાઈ જાય છે તેમ તને ખતમ કરી નાખવામાં આવશે. તું ય તીડોની માફક વધ્યો છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 અગ્નિ તને ભસ્મ કરી નાખશે, તલવાર તારી હત્યા કરશે. તે તને તીડની જેમ ભસ્મ કરી નાખશે. તીડની તથા કાતરાઓની જેમ તને વધારશે.

Viz kapitola kopírovat




નાહૂમ 3:15

Následuj nás:

Reklamy


Reklamy