Online Bible

- Reklamy -




નાહૂમ 3:14 - પવિત્ર બાઈબલ

14 તેથી હુમલા માટે પાણીનો સંગ્રહ કર, તારા કિલ્લાઓ મજબૂત બનાવ, માટીમાં ઊતરીને ખાંડણી બનાવ અને ઇંટના બીબાં હાથમાં લે!

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 પોતાને સારું ઘેરાને માટે પાણી કાઢીને [ભરી રાખ] , તારા કિલ્‍લા મજબૂત કર. કાદવમાં પેસ, ને ગારો ગૂંદ, ઈંટનાં બીબાં પકડ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

14 ઘેરા માટે પાણી ભર અને તારા કિલ્લાઓ સંગીન બનાવ. ઈંટો પાડવા ગારો ગૂંદ અને બીબાં તૈયાર કર.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 પોતાને સારુ ઘેરો માટે પાણીનો સંગ્રહ કર; તારા કિલ્લાઓ મજબૂત બનાવ, માટીમાં ઊતરીને પગે ચાલીને ખાંડણી બનાવ અને ઈંટના બીબાં બનાવ.

Viz kapitola kopírovat




નાહૂમ 3:14

Následuj nás:

Reklamy


Reklamy