નાહૂમ 3:12 - પવિત્ર બાઈબલ12 તારા બધા કિલ્લાઓ તો અંજીરી પરના પાકાં અંજીર જેવા છે. જરા હલાવતા તે ખાનારાના મોમાં આવી પડે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 તારા બધા કિલ્લાઓ પહેલા ફાલનાં અંજીરવાળી અંજીરી [જેવો] થશે. જો કોઈ તેમને ઝૂડે તો તેઓ ખાનારના મોંમાં પડે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.12 તારા બધા કિલ્લાઓ પાકાં અંજીરોથી છવાયેલી અંજીરી જેવા થશે. એવી અંજીરી ખંખેરતાં જેમ અંજીરો સીધાં મોંમાં પડે તેમ કિલ્લાના કાંગરા ખરી પડશે! Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 તારા બધા કિલ્લાઓ તો પ્રથમ ફળના અંજીર જેવા થશે. જો કોઈ તેમને હલાવે તો તે ખાનારાના મોમાં પડે છે. Viz kapitola |