Online Bible

- Reklamy -




નાહૂમ 3:1 - પવિત્ર બાઈબલ

1 આ લોહી તરસી નગરી, નિનવેહને અફસોસ! દગાફટકાથી અને લૂંટથી તું ભરેલી છે છતાં હજી શિકાર કરવાનું બંધ કર્યુ નથી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 ખૂની નગરને અફસોસ! તે બધું જૂઠથી તથા મારફાડથી ભરપૂર છે. લૂંટફાટ કરવાનું તો [તેમાંથી] બંધ પડતું જ નથી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

1 જૂઠી અને ખૂની નગરી! તું લૂંટાઈ જવાની છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 ખૂની નગરને અફસોસ! તે જૂઠથી તથા લૂંટથી ભરેલું છે; તેમાં શિકાર કરવાનું બંધ થયું નથી.

Viz kapitola kopírovat




નાહૂમ 3:1

Následuj nás:

Reklamy


Reklamy