Online Bible

- Reklamy -




નાહૂમ 2:6 - પવિત્ર બાઈબલ

6 નદી તરફના દરવાજાઓ ખૂલી ગયા છે! મહેલ તૂટી ગયો છે!

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 નદીઓના દરવાજા ઊઘડ્યા છે, ને મહેલનો નાશ થયો છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

6 નદીઓ પરના દરવાજા જોરથી ખૂલી ગયા છે અને મહેલમાં ગભરાટ ફેલાઈ ગયો છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 નદીઓના દરવાજાઓ ખૂલી ગયા છે, મહેલનો નાશ થયો છે.

Viz kapitola kopírovat




નાહૂમ 2:6

Následuj nás:

Reklamy


Reklamy