Online Bible

- Reklamy -




નાહૂમ 2:12 - પવિત્ર બાઈબલ

12 જેમ સિંહ તેના બચ્ચાં માટે પૂરતો શિકાર કરે છે તેવી રીતે તેણે બોડ અને ગુફા શિકારથી ભરી દીધા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 સિંહ પોતાના બચ્ચાંને માટે જોઈએ તેટલાં [જાનવરો] ફાડી નાખતો, ને પોતાની સિંહણોને માટે ગળાં પડકીને મારી નાખતો, ને પોતાનાં કોતરો શિકારોથી તથા પોતાનાં બિલો મારી નાખેલાં [જાનવરો] થી ભરતો

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

12 સિંહ શિકાર મારી લાવતો અને સિંહણ તથા બચ્ચાં માટે શિકારના ફાડીને ટુકડેટુકડા કરતો. ફાડી નાખેલા માંસથી તે પોતાની બોડ ભરી દેતો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 સિંહ તેના બચ્ચાં માટે શિકારને ફાડીને ટુકડા કરે છે; તે પોતાની સિંહણ માટે શિકારને ગૂંગળાવીને મારી નાખતો, તે પોતાની ગુફા શિકારથી મારી નાખેલાં પ્રાણીઓથી ભરતો હતો.

Viz kapitola kopírovat




નાહૂમ 2:12

Následuj nás:

Reklamy


Reklamy