નાહૂમ 1:11 - પવિત્ર બાઈબલ11 યહોવાની વિરૂદ્ધ દુષ્ટ યોજના કરનાર તમારામાંથી એક બહાર આવે. તે દુષ્ટ સલાહકાર છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 તારામાંથી એક નીકળીને બહાર ગયો છે, તે યહોવાની વિરુદ્ધ ભૂંડી યોજના કરે છે, ને દુષ્કર્મ [કરવા] ની શિખામણ આપે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.11 હે નિનવે, તારામાંથી પાકેલા એક કપટી અને દુષ્ટ પુરુષે પ્રભુની વિરુદ્ધ કાવતરું ઘડયું છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 હે નિનવે તારામાંથી જે નીકળીને બહાર ગયો, તે યહોવાહની વિરુદ્ધ દુષ્ટ યોજના કરે છે, તે દુષ્ટતા કરવાનું પ્રોત્સાહન આપે છે. Viz kapitola |