Online Bible

- Reklamy -




માર્ક 9:44 - પવિત્ર બાઈબલ

44 નરકમાં લોકોને જે જંતુઓ ખાય તે કદાપિ મરતા નથી. નરકમાં અગ્નિ કદાપિ હોલવાતો નથી.]

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

44 તેના કરતાં ઠૂંઠો થઈને જીવનમાં પેસવું એ તારે માટે સારું છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

44 બે હાથ લઈ નરકમાં જવું જ્યાં કોરી ખાનાર કીડો કદી મરતો નથી અને અગ્નિ કદી હોલવાતો નથી, એ કરતાં ઠૂંઠા થઈ જીવનમાં દાખલ થવું એ તારે માટે સારું છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

44 તે કરતાં હાથ વિનાનો થઈને જીવનમાં પેસવું એ તારે માટે સારું છે.

Viz kapitola kopírovat




માર્ક 9:44

Následuj nás:

Reklamy


Reklamy