માર્ક 9:21 - પવિત્ર બાઈબલ21 ઈસુએ છોકરાના પિતાને કહ્યું, “કેટલા લાંબા સમયથી આ છોકરાને આવું થાય છે?” પિતાએ જવાબ આપ્યો, “તે ઘણો નાનો હતો ત્યારથી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 અને તેમણે એના પિતાને પૂછ્યું, “એને આ થયાને કેટલો સમય થયો?” અને તેણે કહ્યું, “બાળપણથી.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.21 ઈસુએ છોકરાના પિતાને પૂછયું, “આને આવું ક્યારથી થાય છે?” તેણે જવાબ આપ્યો, “બાળપણથી જ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 ઈસુએ તેના પિતાને પૂછ્યું કે, ‘તેને કેટલા વખતથી આવું થયું છે?’ તેણે કહ્યું કે, ‘બાળપણથી.’” Viz kapitola |