Online Bible

- Reklamy -




માર્ક 9:11 - પવિત્ર બાઈબલ

11 શિષ્યોએ ઈસુને પૂછયું, “પ્રથમ એલિયાએ આવવું જોઈએ એવું શાસ્ત્રીઓ શા માટે કહે છે?”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 અને તેઓએ તેમને પૂછ્યું, “શાસ્‍ત્રીઓ કેમ કહે છે કે, પહેલાં એલિયાએ આવવું જોઈએ?”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

11 અને તેમણે ઈસુને પૂછયું, “એલિયાએ પહેલાં આવવું જોઈએ તેવું નિયમશાસ્ત્રના શિક્ષકો કેમ કહે છે?”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 તેઓએ ઈસુને પૂછ્યું, ‘શાસ્ત્રીઓ કેમ કહે છે કે એલિયાએ પ્રથમ આવવું જોઈએ?’”

Viz kapitola kopírovat




માર્ક 9:11

Následuj nás:

Reklamy


Reklamy