માર્ક 8:21 - પવિત્ર બાઈબલ21 પછી ઈસુએ તેઓને કહ્યું, “મેં જે કર્યુ તે બધું તમે યાદ કરો છો, પણ હજુ તમે સમજી શકતા નથી?” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 અને તેમણે તેઓને કહ્યું, “શું તમે હજી નથી સમજતા?” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.21 તેમણે તેમને કહ્યું, “છતાં, તમે કેમ સમજતા નથી?” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 ઈસુએ તેઓને કહ્યું ‘શું તમે હજી નથી સમજતા?’” Viz kapitola |