Online Bible

- Reklamy -




માર્ક 7:8 - પવિત્ર બાઈબલ

8 તમે દેવની આજ્ઞાને અનુસરવાનું બંધ કર્યુ છે. હવે તમે માણસોના ઉપદેશો અનુસરો છો.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 તમે ઈશ્વરની આજ્ઞા પડતી મૂકીને માણસોના સંપ્રદાય પાળો છો.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

8 ઈશ્વરની આજ્ઞાઓ અવગણીને તમે માણસોના રિવાજોને આધીન થાઓ છો.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 ઈશ્વરની આજ્ઞા પડતી મૂકીને તમે માણસોના રિવાજોને પાળો છો.’”

Viz kapitola kopírovat




માર્ક 7:8

Následuj nás:

Reklamy


Reklamy