Online Bible

- Reklamy -




માર્ક 6:6 - પવિત્ર બાઈબલ

6 ઈસુને ઘણું આશ્ચર્ય થયું હતું કારણ કે પેલા લોકોને વિશ્વાસ ન હતો. પછી ઈસુએ તે પ્રદેશના બીજા ગામોમાં જઇને ઉપદેશ આપ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 અને તેઓના અવિશ્વાસને લીધે તે નવાઈ પામ્યા. અને આસપાસ ગામોગામ તે બોધ કરતા ફર્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

6 લોકોમાં વિશ્વાસનો અભાવ જોઈને તેમને ઘણું જ આશ્ર્વર્ય થયું. પછી ઈસુ આજુબાજુનાં ગામોમાં લોકોને ઉપદેશ આપતા ફર્યા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 તેઓના અવિશ્વાસને લીધે તે આશ્ચર્ય પામ્યા અને આસપાસ ગામેગામ તેઓ બોધ કરતા ફર્યા.

Viz kapitola kopírovat




માર્ક 6:6

Následuj nás:

Reklamy


Reklamy