માર્ક 6:54 - પવિત્ર બાઈબલ54 જ્યારે તેઓ હોડીની બહાર હતા. ત્યારે લોકોએ ઈસુને જોયો. તેઓએ જાણ્યું કે તે કોણ હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)54 અને તેઓ હોડી પરથી ઊતર્યા ત્યારે લોકોએ તેમને તરત ઓળખ્યા, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.54 તેઓ હોડીમાંથી ઊતર્યા કે તરત જ લોકોએ ઈસુને ઓળખી કાઢયા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201954 તેઓ હોડી પરથી ઊતર્યા ત્યારે તરત લોકોએ ઈસુને ઓળખ્યા, Viz kapitola |