માર્ક 6:51 - પવિત્ર બાઈબલ51 પછી ઈસુ શિષ્યો સાથે હોડીમાં પ્રવેશ્યો અને પવન શાંત થઈ ગયો. તે શિષ્યો તો સંપૂર્ણ આશ્ચર્ય પામ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)51 અને તે તેઓની પાસે હોડી પર ચઢ્યા. અને પવન થંભી ગયો, અને તેઓ અતિશય વિસ્મિત થયા, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.51 પછી તે તેમની સાથે હોડીમાં ચઢી ગયા અને પવન બંધ થઈ ગયો. શિષ્યો તો અતિ વિસ્મય પામ્યા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201951 તે તેઓની પાસે હોડી પર ગયા અને પવન બંધ થયો; અને તેઓ અતિશય વિસ્મિત થયા; Viz kapitola |