માર્ક 6:43 - પવિત્ર બાઈબલ43 લોકોએ ખાવાનું પૂરું કર્યા બાદ શિષ્યોએ છાંડેલા રોટલીના ટુકડાઓથી અને માછલીઓથી બાર ટોપલીઓ ભરી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)43 અને તેઓએ ટુકડાની બાર ટોપલી ભરી, ને માછલીઓમાંથી પણ કંઈ વધ્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.43 પછી શિષ્યોએ રોટલી અને માછલીના વધેલા ટુકડાઓથી બાર ટોપલીઓ ભરી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201943 અને તેઓએ રોટલીના વધેલા ટુકડાંઓની અને માછલીઓથી ભરેલી બાર ટોપલીઓ ભરી. Viz kapitola |