માર્ક 6:39 - પવિત્ર બાઈબલ39 પછી ઈસુએ શિષ્યોને કહ્યું, “બધા લોકોને લીલા ઘાસ પર જૂદા જૂદા જૂથોમાં બેસવા કહો.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)39 અને તેમણે તેઓને હુકમ કર્યો, “બધાં લીલા ઘાસ પર પંગતમાં બેસી જાય.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.39 પછી ઈસુએ તેમના શિષ્યોને આજ્ઞા કરી કે, બધા લોકોને જૂથમાં વહેંચી નાખીને તેમને લીલા ઘાસ પર બેસાડો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201939 તેમણે તેઓને આજ્ઞા કરી કે, ‘સઘળાં લીલા ઘાસ પર પંગતમાં બેસી જાય.’” Viz kapitola |