માર્ક 6:36 - પવિત્ર બાઈબલ36 તેથી લોકોને દૂર મોકલો. તેઓ અહીંના આસપાસના ગામોમાં અને ખેતરોમાં જઇને ખાવાનું ખરીદે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)36 તેઓને વિદાય કરો કે તેઓ આસપાસનાં પરાંમાં તથા ગામોમાં જઈને પોતાને માટે કંઈ ખાવાનું વેચાતું લે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.36 લોકોને વિદાય કરો; જેથી તેઓ આસપાસનાં પરાં અને ગામોમાં જઈને પોતાને માટે કંઈક ખાવાનું ખરીદે.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201936 તેઓને જવા દો, કે તેઓ આસપાસનાં પ્રદેશમાં તથા ગામોમાં જઈને પોતાને સારુ ખાવાનું વેચાતું લે. Viz kapitola |