માર્ક 6:35 - પવિત્ર બાઈબલ35 હવે દિવસનો નમતો પહોર હતો. તેથી ઈસુના શિષ્યો તેની પાસે આવ્યા. તેઓએ કહ્યું, “આ જગ્યાએ કોઈ લોકો રહેતા નથી અને અત્યારે ઘણું મોડુ થયું છે, Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)35 અને જ્યારે દિવસ ઘણો નમી ગયો ત્યારે તેમના શિષ્યોએ તેમની પાસે આવીને કહ્યું, “આ સ્થળ ઉજ્જડ છે, ને દિવસ ઘણો નમી ગયો છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.35 સાંજ પડવા આવી ત્યારે તેમના શિષ્યોએ આવીને કહ્યું, “હવે બહુ મોડું થયું છે, અને આ જગ્યા ઉજ્જડ છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201935 જયારે દિવસ ઘણો મોડો થઈ ગયો ત્યારે તેમના શિષ્યોએ તેમની પાસે આવીને કહ્યું કે, ‘આ જગ્યા ઉજ્જડ છે; અને દિવસ ઘણો ગયો છે; Viz kapitola |