માર્ક 6:29 - પવિત્ર બાઈબલ29 યોહાનના શિષ્યોએ જે બન્યું તેના વિષે સાંભળ્યું. તેથી તેઓ આવ્યા અને યોહાનનું ધડ મેળવ્યું. તેઓએ તેને કબરમાં મૂક્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)29 અને યોહાનના શિષ્યો એ સાંભળીને આવ્યા, ને તેનું ધડ લઈ ગયા, ને તેને કબરમાં મૂક્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.29 યોહાનના શિષ્યોએ એ જાણ્યું એટલે તેમણે આવીને તેનું શબ મેળવ્યું અને કબરમાં દફનાવ્યું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201929 તેના શિષ્યો તે સાંભળીને આવ્યા અને તેનું ધડ લઈ ગયા અને તેને કબરમાં દફનાવ્યું. Viz kapitola |