Online Bible

- Reklamy -




માર્ક 6:28 - પવિત્ર બાઈબલ

28 પછી તે સૈનિક યોહાનનું માથું થાળીમા પાછું લાવ્યો. તેણે તે માથું છોકરીને આપ્યું. પછી તે છોકરીએ તે માથું તેની માને આપ્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

28 અને તેનું માથું કથરોટમાં લાવીને છોકરીને આપ્યું; અને છોકરીએ પોતાની માને તે આપ્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

28 અને થાળમાં લાવીને છોકરીને આપ્યું; તેણે તે લઈને પોતાની માને આપ્યું.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

28 અને થાળમાં તેનું માથું લાવીને છોકરીને આપ્યું; અને છોકરીએ પોતાની માને તે આપ્યું.

Viz kapitola kopírovat




માર્ક 6:28

Následuj nás:

Reklamy


Reklamy