માર્ક 6:25 - પવિત્ર બાઈબલ25 તે છોકરી ઝડપથી રાજા પાસે ગઈ. તે છોકરીએ રાજાને કહ્યું, “કૃપા કરીને મને યોહાન બાપ્તિસ્તનું માથું આપ. હમણાં થાળીમાં તે મારી પાસે લાવ.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 અને તેણે તેને કહ્યું, યોહાન બાપ્તિસ્તનું માથું.” અને તરત રાજાની પાસે ઉતાવળથી અંદર આવીને તેણે કહ્યું, “હું ચાહું છું કે, યોહાન બાપ્તિસ્તનું માથું કથરોટમાં હમણાં જ તું મને અપાવ.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.25 છોકરી તરત જ રાજાની પાસે ઉતાવળે પાછી ગઈ અને તેણે માગણી કરી, “મને એક થાળમાં બાપ્તિસ્મા કરનાર યોહાનનું માથું અત્યારે જ લાવી આપો!” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 તરત રાજાની પાસે ઉતાવળથી અંદર આવીને તેણે કહ્યું કે, ‘હું ચાહું છું કે, યોહાન બાપ્તિસ્મા કરનારનું માથું થાળમાં હમણાં જ તું મને આપ.’” Viz kapitola |