માર્ક 6:24 - પવિત્ર બાઈબલ24 તે છોકરી તેની મા પાસે ગઈ અને કહ્યું, “મારે રાજા હેરોદની પાસે શું માંગવું જોઈએ?” તેની માએ કહ્યું, “યોહાન બાપ્તિસ્તનું માથું માંગ.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 અને તેણે બહાર જઈને પોતાની માને પૂછ્યું, “હું શું માગું?” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.24 તેથી તેણે બહાર જઈને પોતાની માને પૂછ્યું, “હું શું માગું?” હેરોદિયાસે જવાબ આપ્યો, “બાપ્તિસ્મા કરનાર યોહાનનું માથું.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 તેણે બહાર જઈને પોતાની માને પૂછ્યું કે, ‘હું શું માગું?’ તેણે કહ્યું, ‘યોહાન બાપ્તિસ્મા કરનારનું માથું માગ’. Viz kapitola |