Online Bible

- Reklamy -




માર્ક 6:22 - પવિત્ર બાઈબલ

22 હેરોદિયાની પુત્રી મિજબાનીમાં આવી અને નાચી. જ્યારે તે નાચી ત્યારે હેરોદ અને તેની સાથે જમતા લોકો ઘણા પ્રસન્ન થયા. તેથી હેરોદે તે છોકરીને કહ્યું, “તારે જે જોઈએ તે તું માંગી શકે છે અને હું તને તે આપીશ.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 અને તે જ હેરોદિયાની દીકરી અંદર આવીને નાચી, ને તેથી હેરોદ તથા તેની સાથે જમવા બેઠેલાઓ ખુશ થયા; અને રાજાએ છોકરીને કહ્યું, “જે કંઈ તું ચાહે તે મારી પાસે માગ, ને હું તને તે આપીશ.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

22 હેરોદિયાસની પુત્રીએ આવીને નૃત્ય કર્યું, અને હેરોદ તથા આમંત્રિત મહેમાનોને ખુશ કરી દીધા. તેથી રાજાએ છોકરીને પૂછયું, “તારે શું જોઈએ છે? તું જે કંઈ માગીશ, તે હું તને આપીશ.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 તે સમયે હેરોદિયાની દીકરી અંદર આવીને નાચી. જેથી હેરોદ તથા તેની સાથે જમવા બેઠેલાઓ ખુશ થયા; અને રાજાએ છોકરીને કહ્યું કે, ‘તું જે ચાહે તે મારી પાસે માગ અને હું તને તે આપીશ.’”

Viz kapitola kopírovat




માર્ક 6:22

Následuj nás:

Reklamy


Reklamy