માર્ક 6:17 - પવિત્ર બાઈબલ17 હેરોદે પોતે તેના સૈનિકોને યોહાનને પકડવાનો હુકમ કર્યો હતો. તેથી યોહાન બંદીખાનામાં કેદ થયો હતો. હેરોદે તેની પત્નીને ખુશ કરવા આમ કર્યુ હતું. હેરોદિયા હેરોદના ભાઈ ફિલિપની પત્ની હતી. પરંતુ પાછળથી હેરોદ હેરોદિયાને પરણયો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 કેમ કે હેરોદે પોતે યોહાનને પકડાવ્યો હતો, અને તેના ભાઈ ફિલિપની પત્ની હેરોદિયાને લીધે તેને કેદખાનામાં બંદીવાન કર્યો હતો; કેમ કે હેરોદ તેને પરણ્યો હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.17 હેરોદે પોતે જ યોહાનની ધરપકડ કરાવી હતી અને તેને જેલમાં નંખાવ્યો હતો. કારણ, હેરોદે પોતાના ભાઈ ફિલિપની પત્ની હેરોદિયાસ સાથે લગ્ન કર્યું હોવાથી Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 કેમ કે હેરોદે પોતે યોહાનને પકડાવ્યો હતો અને પોતાના ભાઈ ફિલિપની પત્ની હેરોદિયાને લીધે તેને જેલમાં પૂર્યો હતો; કેમ કે હેરોદે હેરોદિયાને પત્ની કરી હતી. Viz kapitola |