માર્ક 6:16 - પવિત્ર બાઈબલ16 હેરોદે ઈસુના વિષે આ વાતો સાંભળી. તેણે કહ્યું, “મેં યોહાનને તેનું માથું કાપી નાંખી મારી નાંખ્યો. હવે તે યોહાન મૃત્યુમાંથી સજીવન થયો છે!” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 પણ હેરોદે તે સાંભળીને કહ્યું, “એ તો યોહાન છે કે જેનું માથું મેં કાપી નંખાવ્યું, તે મૂએલાંમાંથી ઊઠ્યો છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.16 હેરોદે જ્યારે આ સાંભળ્યું ત્યારે તેણે કહ્યું, “એ તો બાપ્તિસ્મા કરનાર યોહાન જ છે! મેં તેનું માથું કપાવી નાખ્યું હતું, પણ હવે તે પાછો સજીવન થયો છે!” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 પણ હેરોદે તે સાંભળીને કહ્યું કે, ‘એ તો યોહાન છે જેનું માથું મેં કાપી નંખાવ્યું તે મૃત્યુમાંથી ઊઠ્યો છે.’” Viz kapitola |