Online Bible

- Reklamy -




માર્ક 6:15 - પવિત્ર બાઈબલ

15 બીજા લોકોએ કહ્યું, “ઈસુ એક પ્રબોધક જેવો છે. લાંબા સમય પહેલા થઈ ગયેલા પ્રબોધકો જેવો તે છે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 પણ બીજાઓએ કહ્યું, “તે એલિયા છે.” અને બીજાઓએ [કહ્યું] , “પ્રબોધકોમાંના કોઈ એકના જેવો તે એક પ્રબોધક‍‌ છે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

15 પણ બીજાઓએ કહ્યું, “તે એલિયા છે.” વળી, બીજા કેટલાકે કહ્યું, “ઈશ્વરના પ્રાચીન સંદેશવાહકો જેવો તે સંદેશવાહક છે.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 પણ બીજાઓએ કહ્યું કે, ‘તે એલિયા છે;’ અને અન્ય કેટલાકે કહ્યું કે, ‘તે પ્રબોધકોમાંના કોઈ એકના જેવા પ્રબોધક છે.’”

Viz kapitola kopírovat




માર્ક 6:15

Následuj nás:

Reklamy


Reklamy