Online Bible

- Reklamy -




માર્ક 6:10 - પવિત્ર બાઈબલ

10 જ્યારે તમે ઘરમાં પ્રવેશો ત્યારે જ્યાં સુધી તે જગ્યા છોડો ત્યાં સુધી તે ઘરમાં જ રહો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 અને તેમણે તેઓને કહ્યું, “તમે જે કોઈ ઘરમાં પેસો ત્યાંથી નીકળો ત્યાં સુધી તેમાં જ રહો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

10 તેમણે તેમને આમ પણ કહ્યું, “જે ઘરમાં તમારો સત્કાર કરવામાં આવે તે જ ઘરમાં તે શહેર મૂકીને બીજે જાઓ ત્યાં સુધી રહેજો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 વળી તેમણે તેઓને કહ્યું કે, ‘જ્યારે તમે કોઈ ઘરમાં જાઓ અને ત્યાંથી નીકળો ત્યાં સુધી તેમાં જ રહો.

Viz kapitola kopírovat




માર્ક 6:10

Následuj nás:

Reklamy


Reklamy