Online Bible

- Reklamy -




માર્ક 5:6 - પવિત્ર બાઈબલ

6 જ્યારે ઈસુ ઘણે દૂર હતો ત્યારે તે માણસે તેને જોયો. તે માણસ ઈસુ પાસે દોડી ગયો અને તેની આગળ ઘૂંટણીએ પડ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 પણ ઈસુને દૂરથી જોઈને તે દોડી આવ્યો, ને તેમને પગે લાગ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

6 ઈસુને દૂરથી જોઈને તે દોડી આવ્યો અને તેમને પગે પડયો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 પણ ઈસુને દૂરથી જોઈને તે દોડી આવ્યો અને તેમને પગે પડ્યો.

Viz kapitola kopírovat




માર્ક 5:6

Následuj nás:

Reklamy


Reklamy